Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરના પરિસરમાં એમ્બ્યુલન્સને પ્રવેશ કરતા અડચણ

દ્વારકા તા. ૧૩ઃ દ્વારકાધીશ મંદિરમાં દર્શનાર્થે આવેલા એક ભાવિકની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવાઈ હતી, પરંતુ મંદિર પરિસરમાં બાંધવામાં આવેલા બેરીકેટ્સના કારણે એમ્બ્યુલન્સના પ્રવેશમાં અડચણ થઈ હતી અને સમસ્યા સર્જાઈ હતી. જેથી યાત્રિકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh