Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા ભાણવડ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુન્હાઓમાં કેટલાક વાહનો કબજે કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક વાહનો બિનવારસુ હાલતમાં તેમજ એમવી એક્ટ કલમ ૨૦૭ હેઠળ પણ વાહનો ડીટેઈન થયા હતા. તે તમામ વાહનો છોડાવી જવા અવારનવાર પોલીસ દ્વારા સૂચના આપવામાં આવતી હોવા છતાં તેના માલિકો નહીં આવતા હરાજી યોજવામાં આવી હતી. કુલ ૧૧૧ વાહનની અપસેટ વેલ્યુ નક્કી કરી કરવામાં આવેલી હરાજીમાં રૂા.૮ લાખ ૯૦ હજાર ૯૦૦ ઉપજ્યા છે. તે રકમ પોલીસ દ્વારા સરકારી તિજોરીમાં જમા કરાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial