Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં
જામનગરના અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં અંધજનોના શિક્ષણ, ઔદ્યોગિક તાલીમ, ઈલેક્ટ્રોનિક સાધનો દર્શાવતા ટેકનોલોજી મ્યુઝિયમ ફોર ધ બ્લાઈન્ડનો આરંભ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સંસ્થાના પ્રમુખ ચંદુભાઈ શાહ, ઉપપ્રમુખ બિમલભાઈ મહેતા, મેનેજીંગ ટ્રસ્ટી ડો. પ્રકાશભાઈ મંકોડી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial