Advertisement
Author: નોબત સમાચાર

વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ ચેકઅપ

સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાનઃ

જામનગર તા. ર૮: જામનગર તાલુકામાં આવેલ વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા હી સેવા ર૦ર૪ અંતર્ગત સફાઈકર્મીઓ તથા તેમના પરિવારજનો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુ અધિકારીઓ અને લોકો દ્વારા સાફ સફાઈ પણ કરવામાં આવી હતી અને તમામ લોકો દ્વારા સ્વચ્છતા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ તાલુકા વિકાસ અધિકારી સરવૈયા તથા અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh