Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અડધા ડીગ્રીથી વધુના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ

વરસાદી માહોલ-ઝાપટાં વચ્ચે ઠંડક પ્રસરીઃ

જામનગર તા. ર૮: જામનગરમાં વાદળોના આંટાફેરા વચ્ચે ગઈકાલે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને તેજીલા વાયરાઓ વચ્ચે વરસાદ પડ્યો હતો. વરસાદ થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

જામનગરમાં શનિવારે સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ વધીને મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી, જ્યારે અડધા ડીગ્રીથી વધુના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ગઈકાલે પણ બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh