Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઊંઘમાં જ આવ્યો એટેકઃ
વાડીનાર તા. ૧૫ઃ વાડીનારમાં આઈઓસી કંપનીમાં ફરજ બજાવતા એક અધિકારી ગુરૂવારે રાત્રે નિદ્રાનીધ થયા પછી ઉંઘમાં જ તેઓે હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ પામ્યા છે.
ખંભાળિયા તાલુકાના વાડીનારમાં આવેલી આઈઓસી કંપનીના સીજીએમ તરીકે ફરજ બજાવતા રાજીવ ખનુજા નામના અધિકારીનું ઉંઘની હાલતમાં હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યંુ છે.
ગુરૂવારની રાત્રે તેઓ નિદ્રાધીન થયા પછી ગઈકાલે સવારે નહીં ઉઠતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા. મૂળ રાજસ્થાનના વતની આ અધિકારી વાડીનારમાં આઈઓસી કંપનીમાં એકાદ વર્ષ પહેલાં જ નિયુકિત પામ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial