Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેરણ નાંખીને વરસાદી પાણીનો નિકાલ અટકાવતી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે તંત્રની લાલઆંખ
જામનગરમાં પોલીસ હેડ કવાટર્સ પાછળના વિસ્તારમાં કેનાલ બુરીને ત્યાં ઢોર બાંધવામાં આવતા હોવાથી આજે મહાનગરપાલિકા દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અશોક સમ્રાટનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલની કેનાલમાં કેરણ નાખીને કેનાલ બુરી નાખવામાં આવી છે અને ત્યાં ઢોર બાંધવામાં આવે છે. આ અંગે ફરિયાદ મળતા આજે સવારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને કેરણને બહાર કઢાવી કેનાલ ખુલ્લી કરાવી અને ઢોરનું દબાણ ત્યાંથી દૂર ખસેડવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial