Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રામેશ્વરનગરના છેવાડે વર્ષાેથી ખૂલ્લા પુલીયામાં ગંદા પાણી સાથે કચરો ખદબદી રહ્યો છે. આ સ્થળે હાલ સફાઈ અને સ્લેબનું બાંધકામ ચાલી રહ્યું હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું પરંતુ કેનાલના ગંદા પાણી જાહેર માર્ગાે પર ફરી વળતા હોવાથી જો નજીકના રહેણાંક મકાનમાં ગંદા પાણી ઘૂસી જતા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શું મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ આ બાતથી અજાણ છે? જો કે, મનપા અજાણ હોય તેવું બને નહીં. કારણ કે અહીં ચાલતા કામના સ્થળે મનપાના જવાબદાર કર્મચારી તો તપાસ માટે આવતા હતા તો શા માટે લોકો સમસ્યાનું નિરાકરણ આવતું નથી. આ ખુલ્લી કેનાલમાં સ્લેબનું કામ ચાલુ હોવા છતાં કેનાલ કચરાથી ખદબદી રહી છે. એટલે કે તેની સફાઈ પણ કરવામાં આવતી નથી જે અંગે પણ ધ્યાન આપવું જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial