Advertisement
Author: નોબત સમાચાર

નવાનગર નેચર અને આર્ટ કલબ દ્વારા પોસ્ટર કલર માધ્યમ વર્કશોપ

નવોદિત કલાકારો અને કલાસાધકો માટે

જામનગર તા. ૨૩: નવોદિત કલાકારો તથા કલાસાધકો માટે *નવાનગર નેચર અને આર્ટ કલબ* દ્વારા તા. ૨-૦૨-૨૦૨૫, રવિવારે પોસ્ટર કલર માધ્યમનો વર્કશોપ રાખવામાં આવેલ છે.

આ માધ્યમ જળરંગી જ છે પણ, જળરંગો કરતા થોડું અલગ છે. વર્કશોપમાં આ માધ્યમની તમામ ટેકનિકો, તેની ખૂબીઓ વગેરે વિશે જાણકારી આપવામાં આવશે. જાણીતા કલાકાર આશુતોષ ભેડા દ્વારા એક ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે અને ત્યારબાદ, ભાગ લેનાર કલાકારો પાસે પણ આ માધ્યમમાં કામ કરાવવામાં તથા શીખવવામાં આવશે. રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તા. ૨૮-૧ છે.

આ વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છતા જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓ તેમજ કલાકારોએ સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજા (મો.નં. ૯૯૨૫૫ ૬૦૧૯૯)નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh