Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં શિયાળાના પ્રારંભે ગુલાબી ઠંડી સાથે
ધીમે-ધીમે ઠંડીનું સામ્રાજ્ય શરૂ થઈ ગયું છે. યાત્રાધામ દ્વારકામાં પણ દિવસ દરમિયાન ગુલાબી ઠંડીના અહેસાસ અને રાત્રિના ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સહેલાણીઓની સિઝન ગણાતા ડિસેમ્બર માસના આગમનને જુજ સમય બચ્યો છે, ત્યારે દ્વારકાના સનસેટ પોઈન્ટ, ભડકેશ્વર ચોપાટી, ગાયત્રી મંદિર ચોપાટી સહિતના વિસ્તારોમાં આહલાદ્ક અને ગુલાબી ઠંડીના અહેસાસ સાથે સહેલાણીઓ ભારતના પશ્ચિમ છેવાડાના દ્વારકાના સનસેટનો અલભ્ય લ્હાવો ઊઠાવતા જોવા મળી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial