Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. કિરણભાઈ માધવાણીને
જામનગર તા. ર૩: 'નોબત' પરિવારના વડીલ, નવાનગર કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન તેમજ જામનગર લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણીના નિધન અંગે ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ 'નોબત' કાર્યાલયની મુલાકાત લઈ સ્વ. કિરણભાઈ માધવાણીના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી તેમજ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે મ્યુનિ. કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠિયા ઉપસ્થિત રહ્યા હતાં.