Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અભિષેક-મહાયજ્ઞ-અન્નકુટ-શાકોત્સવ યોજાશે
જામનગર તા. ર૩: અલીયાબાડા ગામ સાથે સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાનું મહાત્મ્ય ઈતિહાસમાં આલેખાયેલું છે. અલીયાબાડામાં આવેલ સ્વામિનારાયણ મંદીરમાં આવતીકાલે તા. ર૪-૧ર-ર૪ના દિને દિવ્ય ધાર્મિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દિવસભર અભિષેક, મહાયજ્ઞ, અન્નકુટ દર્શન, મહાઆરતી, શાકોત્સવ વગેરે યોજાશે.
તા. ર૪-૧૧-ર૪ના સવારે ૬ થી ૭ વાગ્યા સુધી અભિષેક થશે. સવારે ૭ વાગ્યાથી મહાયજ્ઞ શરૂ થશે. બપોરે ૧રઃ૩૦ વાગ્યે વિષ્ણુયોગ બીડું હોમાશે.
સવારે ૧૦ વાગ્યે અન્નકુટ દર્શન તથા મહાઆરતી થશે. ત્યાર પછી બપોરે દિવ્ય શાકોત્સવ ઉજવવામાં આવશે.
જુનાગઢવાળા જયપ્રકાશદાસજી (જે.પી. સ્વામી)એ આ ધાર્મિકોત્સવમાં દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવિકોને અનુરોધ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial