Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આયુર્વેદ પદ્ધતિથી
જામનગર તા. ૨૩: આઇ.ટી.આર.એ. જામનગરમાં શાલાકય વિભાગ દ્વારા તા. ૨૬-૧૧-૨૦૨૪ને મંગળવારના રોજ ડ્રાય આઇ રોગ માટે આયુર્વેદ પદ્ધતિથી નિઃશુલ્ક ચિકિત્સા તેમજ સારવાર માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, આયુર્વેદ હોસ્પિટલના રૂમ નં. ૩ માં નિદાન તેમજ સારવાર માટે દર્દીઓએ સાંજે ૪ થી ૫.૩૦ દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. જેનો નિઃશુલ્ક લાભ લેવા માટે સંસ્થાના પ્રભારી નિયામક પ્રો. બી.જે. પાટગીરી દ્વારા યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial