Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પવનચક્કીથી લાલપુર બાયપાસ માર્ગ પર ડિવાઈડર વચ્ચે ઘણીબધી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે જેના પગલે રાત્રે આ માર્ગ પરથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી, પરંતુ આ સ્ટ્રીટ લાઈટો આજે ધોળા દિવસે પણ કોઈ કારણસર ચાલુ રહી ગઈ હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઊર્જા બચાવવા માટે કરોડોના ખર્ચે મસમોટી જાહેરાતો કરે છે અને જનતાને ઊર્જાનો વ્યય ન કરવા, કારણ વગર લાઈટો તથા પંખા, એસી સહિતના વીજ ઉપકરણો ચાલુ ન રાખવાનો સંદેશો આપે છે, ત્યારે બીજી બાજુ તંત્ર દ્વારા જ ઊર્જાનો વ્યય થઈ થઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial