Advertisement
Author: નોબત સમાચાર

ફાગણ સુદ બીજઃ એક માર્ચે જામસાહેબનો જન્મ દિવસ

જામનગર તા. ૧૮: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાનો જન્મદિવસ દેશી ચંદ્ર કેલેન્ડર મુજબ ફાગણ સુદ બીજ ને તા. ૧ માર્ચે છે. લોકોમાં જામસાહેબનો જન્મદિવસ તા. ર૦ ફેબ્રુઆરી હોવાની સમજ છે. આ જન્મ તારીખ યુરોપિયન સૂર્ય કેલેન્ડર મુજબ છે.

આથી જામસાહેબે એક નિવેદનમાં તેમનો જન્મદિન તા. ૧ માર્ચે હોવાનું જણાવી શુભેચ્છકો/લોકોને તા. ૧ લી માર્ચે મુલાકાત લેવા જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh