Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે:
જામનગર તા. ૧૦: જામનગરની વિવેકાનંદ કો.ઓ. સોસાયટીના એક સભાસદને અદાલતે ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યા છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓ. સોસાયટીના સભાસદ પિયુષ રજનીભાઈ કવાએ સોસાયટી પાસેથી રૂ. ૮ર,૮૦૦ની લોન મેળવી ચેક આપ્યો હતો.
તે ચેક પરત ફર્યાની કોર્ટમાં સોસાયટીએ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી વોરંટ કાઢવામાં આવ્યંુ છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial