Advertisement
Author: નોબત સમાચાર

એક્યુપ્રેશર, સુજોક,મેગ્નેટ પદ્ધતિના પાંચ દિવસીય કેમ્પનું આયોજન

જામનગરના પંચવટી મહાદેવ ચેરી. ટ્રસ્ટ દ્વારા

જામનગર તા. ૧૦: જામનગરના પંચવટી મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંચવટીના નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં તા. ૧૧-૧૦-ર૪ થી તા. ૧પ-૧૦-ર૪ સુધી એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિના પાંચ દિવસીય સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ચીકનગુનીયા, જુના સાંધાનો દુઃખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ-કાન-ગળું અને દરેક બીમારીઓનો ઈલાજ હાથ પગની નાડીઓ દબાવીને દવા વગર કરવામાં આવશે. આ કેમ્પમાં ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ, રાજેન્દ્ર ગોઠવાલ સેવા આપશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh