Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જિલ્લા કક્ષાની કબડ્ડ ી સ્પર્ધા યોજાઈ

ગ્રામ્ય-તાલુકા કક્ષાની બાવન વિજેતા ટીમોએ ભાગ લીધો

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત-ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા ર૦ર૪-રપ ની જિલ્લાકક્ષાની કબડ્ડી અંડર ૧૪,૧૭ અને ૧૯ વયજૂથ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા ઓશવાળ ઈંગ્લીશ એકેડમી, સાત રસ્તા, જામનગરમાં જિલ્લા-રમત ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા યોજવામાં આવી હતી. જેમાં જામનગર ગ્રામ્યના તાલુકાના કબડ્ડી અંડર-૧૪, ૧૭ અને ૧૯ વયજૂથ ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં શાળાકીય રમતોની સ્પર્ધા ર૦ર૪-રપ રાજ્યકક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh