Advertisement
Author: નોબત સમાચાર

રાજય સરકાર દ્વારા પીએમ પોષણ યોજના ખાનગી સંસ્થાને આપવાનો વિરોધ

જામકલ્યાણપુર તાલુકામાં ઉગ્ર વિરોધ વંટોળ

ભાટીયા તા. ૧૯: ગુજરાત સરકાર દ્વારા પીએમ પોષણ યોજનાનું સંચાલન ખાનગી એનજીઓ સંસ્થાને સોંપવાના નિર્ણય સામે કલ્યાણપુર તાલુકામાં ઉગ્ર વિરોધ ઉભો થયો છે.

ગુજરાત કરાર આધારિત આઉટ સોર્સિંગ રોજમદાર કર્મચારી સંઘના જિલ્લા પ્રમુખ એભાભાઈ વારોતરીયા તથા કન્વીનર વિરાભાઈ ચેતરીયાએ ધારાસભ્ય તથા મુખ્યમંત્રીને આ નિર્ણય રદ કરવા માંગણી કરી છે. હાલ જે સ્થિતિ છે તે જાળવી રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર લડત શરૂ કરવાની ચિમકી આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh