Advertisement
Author: નોબત સમાચાર

આગામી રવિવારે ભાણવડમાં રક્તદાન કેમ્પનું આયોજન

ભાણવડ તા. ૧૯: ભાણવડના સ્વ. હરદાસભાઈ હેભાભાઈ બેરા ચેરીટેબલ ટ્રસ્ટ, સહયોગ ગ્રુપ તથા જય સોમનાથ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે તા. રર-૧ર-ર૦ર૪ ના રવિવારે સવારે ૯ થી બપોરે બે વાગ્યા સુધી ભાણવડના મહાજન પાંજરાપોળમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવા યજ્ઞમાં રક્તદાતાઓને રક્તદાન કરવા મુખ્ય દાતા હર્ષદ મૂળુભાઈ બેરાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh