Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયામાં સેવાકુંજ હવેલી તથા કૃતાર્થ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા. ૨૨.૧૨.૨૪ના સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી કાનજી ચતુની ધર્મશાળામાં નિઃશૂલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાપ્રભુજીના દ્વિતીય લાલજી ગુંસાઈજીના પ્રાગટય ઉત્સવ નિમિત્તે યોજાનાર આ કેમ્પમાં જાણીતા નિષ્ણાત તબીબો સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial