Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકો અને વાલીઓ પર આવી પડશે વધુ એક બોજ
જામનગર તા. ૧૯: વર્ષ-ર૦રપ-ર૬ ના નાણાકીય વર્ષના નવા શૈક્ષણિક સત્ર માટે ફી વધારો કરવા જામનગર જિલ્લાની સાત શાળાઓ દ્વારા એફઆરસી સમક્ષ માંગ કરવામાં આવી છે.
જામનગર શહેર-જિલ્લાની અમુક શાળામાં સમયાંતરે ફી વધારો કરવામાં આવતો રહે છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો કરવા માટે શહેર-જિલ્લાની સાત શાળાઓ દ્વારા એફઆરસી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે.
સંભવતઃ આ સ્કૂલની ફી વધારાની માંગણી સ્વીકારી લેવામાં આવશે. જેથી બાળકો અને વાલીઓ ઉપર વધુ આર્થિક બોજ આવી પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial