Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧ લી જૂનના દિવસે
જામનગર તા. ર૭: આણદાબાવા સેવા સંસ્થા જામનગરમાં મહંત શ્રી પૂ. દેવપ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧-૬-ર૦રપ અને રવિવારના સવારે ૧૦ થી ૧ દરમિયાન આણદાબાવા આંખની હોસ્પિટલમાં વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનની સુવિધા સાથેના આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને આણદાબાવા હોસ્પિટલમાં અનુકૂળ તારીખે ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓને જરૂરી સારવાર, દવા, ટીપાં આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે જામનગર તથા શહેરની આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને સંસ્થા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial