Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૭: ભાણવડ નજીક હાથલામાં બિરાજમાન શનિદેવ મંદિરના સાનિધ્યમાં આજે શનિદેવ જયંતી નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, જિ.પં. પ્રમુખ રિદ્ધિબા જાડેજા ઉપસ્થિત રહેશે. રાજભા ગઢવી તથા મયુર દવે વગેરે કલાકારો કાર્યક્રમ રજૂ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial