Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોગોથી રક્ષણ મેળવવા પત્રિકાનું વિતરણ
દ્વારકા તા. ર૦: દ્વારકા શારદાપીઠાધિશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય પ્રેરીત આયુર્વેદિક તથા એલોપેથી જનરલ હોસ્પિટલ અને ઈટ્રાના સંયુક્ત ઉપક્રમે વરવાળા ટીબી સેનેટોરિયમ સંચાલિત શંકરાચાર્ય આયુર્વેદ ઔષધાલયમાં નિઃશુલ્ક આયુર્વેદિક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો.
જેમાં ૧પપ દર્દીઓએ લાભ લીધો હતો. શારદામઠના મંત્રી નારાયણનંદજીએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ કેમ્પમાં વિજયભાઈ ભાયાણી, ડો. વિપુલભાઈ ચંદારાણા વગેરે હાજર રહ્યા હતાં. વૈદ્ય ડી.પી. મહેતા દ્વારા રોગોથી રક્ષણ મેળવવા અંગેની માહિતી પત્રિકાનું વિતરણ કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial