Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈ તા. ૧૯: ભારતીય ક્રિટ્ટ કંટ્રોલ બોર્ડે મુંબઈ ટી-૨૦ લીગ ફ્રેન્ચાઈઝીના જુના સહ-માલિકા ગુરમીતસિંહ ભામરાહ પર ફિકસીંગ માટે સંપર્ક કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. તે લીગમાં સોબો સુપરસોનિકસના સહ-માલિક હતો. ભામરાહે ધવલ કુલકર્ણી અને ભાવિન ઠક્કરનો ૨૦૧૯ ટુર્નામેન્ટના ધબકકા દરમિયાન ફિકસીંગ માટે સંપર્ક કર્યો હતો. આ કારણોસર બીસીસીઆઈ એ તેના પર પ્રતિબંધ મુકયો છે. ધવલ એક જાણીતો ચહેરો છે, જે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂકયો છે પરંતુ હવે તેણે નિવૃતિ લઈ લીધી હોવાનુ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial