Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ગૌમાતાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન

ભાવિકો સાથે એક ગૌમાતા પણ જોડાયા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયામાં એનિમલ કેર તથા આઈ બેલી ગ્રુપ દ્વારા ગૌમાતાના લાભાર્થે ભાગવત સપ્તાહનો આરંભ થયો છે. વ્યાસાસને જાણીતા કથાકાર જીવણ ભગત બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાની પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપરાંત જોગાનુજોગ એક ગૌમાતા પણ જોડાતા આનંદ સાથે આશ્ચર્ય ફેલાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh