Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે મોડીરાત્રે ચાલુ વરસાદે બની ઘટનાઃ
જામનગર તા. રઃ જામનગરમાં ચાલુ વરસાદ દરમિયાન જર્જરિત ઈમારતોમાં અમુક હિસ્સો તૂટી પડવાના બનાવો રહ્યાં છે. દરમિયાન શાકમાર્કેટ વિસ્તારમાં એક ઈમારતનો જર્જરિત હિસ્સો તૂટી પડ્યો હતો. જો કે, જામનગરના ધનબાઈના ડેલા પાસે એક ઈમારતનો જર્જરિત હિસ્સો તૂટી પડ્યો હતો.
આ એવું સ્થળ છે કે, જ્યાં ઠંડા પીવાના પાણીની સેવા આપવામાં આવે છે, જ્યાં લોકો પાણી પીવા અને ભરવા માટે આવતા હોય છે તેમજ અન્ય એક મામા સાહેબનું મંદિર હોવાથી લોકો અહીં દર્શન કરવા પણ આવતા હોય છે. તેમજ સ્કૂલે જતા બાળકો અને રાહદારીઓની અવરજવર પણ રહે છે. પરંતુ મોડી રાત્રિની ઘટના હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી. આ અંગેની જાણ થતા મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી અને જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial