Advertisement
Author: નોબત સમાચાર

નવા ત્રણ ફોજદારી કાયદા અંગે માર્ગદર્શન આપવા સિટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સેમિનાર

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ત્રણ ફોજદારી ગુન્હા અંગે નાગરિકોને જાણકારી મળી શકે તે માટે એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી. ચૌધરી પીએસઆઈ વી.બી. બરબસીયા, આર.કે. ખલીફા તથા સ્ટાફ દ્વારા જિલ્લા પોલીસ તાલીમ ભવનમાં  જાગૃતિ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નં.૬ના નગરસેવક જશુબા ઝાલા, વર્ષાબા જાડેજા, ફૂલકાન શેખ, કેતનભાઈ વેલજીભાઈ, જયંતિભાઈ ગોહિલ તથા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જે.પી. ઝાલા, ભાજપના મહામંત્રી બાબુભાઈ શ્રીમાળી, વોર્ડ નં.રના પ્રમુખ ગુલાબસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh