Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઠંડકઃ મહત્તમ ર૯.૮ ડીગ્રી

વરસાદના પગલે તાપમાનમાં ઘટાડોઃ

જામનગર તા. રઃ જામનગરમાં થયેલા વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, જેના પગલે જનતા રાહત અનુભવી રહી છે. નગરમાં વરસાદી માહોલના પગલે તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વધુ ૩.ર ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ર૯.૮ ડીગ્રી અને ર.૧ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૪.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિમીની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh