Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સામાન્ય વરસાદમાં જ વીજ પુરવઠો ખોરવાઈ જાય છે!

હલકી કક્ષાના વીજવાયર-ટ્રાન્સફોર્મરથી

જામનગર તા. રઃ જામનગરમાં હલકી ગુણવતામાં વપરાતા મટીરીયલ્સના કારણે વીજ ગ્રાહકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી રહી છે. શા જવાબદારો સામે પગલા લેવામાં આવતા નથી તેવો બંધક સવાલ જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર મજીઠીયાએ ઉઠાવ્યો છે.

તેમણે રાજ્યના ઉર્જા મંત્રી સમક્ષ રજુઆત કરી છે કે,  શા માટે નબળી-હલકી ગુણવતાના મટીરીયલ્સને ચલાવી લેવામાં આવે છે?

આ કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાકટર અને અધિકારી સામે પગલા લેવા જોઈએ. વારંવાર ચેકિંગ કરી વીજચોરી ઝડપી લેવામાં આવે છે. તેવી જ રીતે વીજ વાયરોની ગુણવત્તાની પણ ચકાસણી કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh