Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંજૂરી વગર ધમધમતું હોવાથી
જામનગર તા. ૨: જામનગરમાં જી.જી. હોસ્પિટલ નજીક આવેલા આમલેટના રેસ્ટોરન્ટને મંજૂરી વગર ધમધમતું હોવાથી મહાનગરપાલિકા દ્વારા તેને સીલ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં જી.જી. હોસ્પિટલ માર્ગ, ગંગા માતા ચેરીટેબલ ટ્રસ્ટની બાજુમાં ઉપરના માળે કાર્યરત લક્કી આમલેટમાં તંત્રની કોઈ મંજૂરી અથવા ફાયરની એનઓસી મેળવવામાં આવી ન હતી. આમ મંજૂરી વગર ચાલતા લક્કી આમલેટને મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગઈકાલે સીલ મારી દેવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial