Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહારના જિલ્લાઓમાંથી બે અધિકારી મૂકાયાઃ
જામનગર તા. ૩૦ઃ રાજ્યમાં ફરજ બજાવતા ૩૮ નાયબ કલેક્ટર કેડરના અધિકારીની બદલી કરવામાં આવી છે. ઉપરાંત વર્ષ ર૦ર૧ ની બેચના ૧ર અધિકારીને રેવન્યુ વિભાગમાં મૂકવામાં આવ્યા છે.
જામનગર સ્ટેમ્પ ડ્યુટી કચેરીના કુ. ગ્રીસ્માબેન બી. રાઠવાને જસદણમાં પ્રાંત ઓફિસર, દેવભૂમિ દ્વારકાના ડો. ભાર્ગવ ડાંગરને વડોદરામાં કલેક્ટર કચેરી પ્રોટોકોલમાં, જામનગર (રૂરલ) ના પ્રાંત ઓફિસર ધાર્મિક વી. ડોબરિયાને હળવદમાં પ્રાંત ઓફિસર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાને પ્રાંત ઓફિસર, ધારી, જિલ્લા પુરવઠા અધિકારી કુ. અવનીબેન હરણને સ્િ૫પા-અમદાવાદમાં મૂકવામાં આવ્યા છે.
જ્યારે વઢવાણથી બ્રીજેશ એ. કાલરિયાને પ્રાંત ઓફિસર જામનગર (રૂરલ), ગીર સોમનાથથી એસ.ડી. બારડને જામનગર જિલ્લા પુરવઠા અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial