Advertisement
Author: નોબત સમાચાર

ચંદીગઢના મેયરપદે ભાજપના મનોજ સોનગરનો વિજય

ભાજ૫ને ૧૬, આપ-કોંેંગ્રેસ ગઠબંધનને ૧ર મત મળ્યાઃ ૮ મતો રદ્દ થયાઃ

નવી દિલ્હી તા. ૩૦ઃ મીડિયા અહેવાલો મુજબ ચંદીગઢ મ્યુ. કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં ભાજપના મનોજ સોનગરનો વિજય થયો છે. તેમને ૧૬ મતો મળ્યા છે, જ્યારે વિપક્ષ ગઠબંધનને ૧૨ મતો મળ્યા છે. આઠ મતો રદ્દ થયા છે. કોંગ્રેસના કુલદીપકુમારની હાર થઈ છે.

આમ, ચંદીગઢના મેયર તરીકે મનોજ સોનગરને વિજેતા ઘોષિત કરાયા હોવાનું જાણવા મળે છે. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ ગઠબંધન કર્યુ હતું, અને ભાજપને હરાવવાનું બીડુ ઝડપ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ રદ્દ થયેલા આઠ મતોનો વિવાદ વકરી શકે છે.

છેલ્લા અહેવાલો મુજબ મેયરપદની ચૂંટણીના આ પરિણામ સામે આમઆદમી પાર્ટી હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh