Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૬૮,૩૦૦નો વસૂલ કરવામાં આવ્યો હાજર દંડઃ
જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ૫ીઆઈ એમ.વી. ગજ્જરની સૂચના અને પીએસઆઈ બી.એસ. વાળાના માર્ગદર્શન હેઠળ સાતરસ્તા સર્કલ તેમજ સુભાષબ્રિજ પર ડ્રાઈવ રાખવામાં આવી હતી. પરમીટનો ભંગ કરી મુસાફરોનું પરિવહન કરતી ૨૧ ઈકો મોટર ડીટેઈન કરી લેવાઈ હતી. તે ઉપરાંત એમવી એક્ટની કલમ ૨૦૭ મુજબ ૨૪ કેસ નોંધાયા હતા અને રૂા.૬૮૩૦૦નો હાજર દંડ કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial