Advertisement
Author: નોબત સમાચાર

જામનગર દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

જામનગર તા. ૩૦ઃ જામનગર દશનામ ગૌસ્વામી સમાજની કારોબારી બેઠકમાં ગત તા. ૭-૧-ર૪ ના પાબારી હોલમાં મળી હતી.

જેમાં હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે પી.પી. ગૌસ્વામી, ઉપપ્રમુખ સુભાષ ભારથી, મગન ભારથી, મંત્રી મયુરગીરી ધીરજગીરી, ખજાનચી નિશ્ચલગીરી જીતેન્દ્રગીરી, સંગઠન મંત્રી વિજયપુરી ભગવાન પુરી અને કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh