Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાની ગોમતી નદીમાં પાણી વચ્ચેથી રોજિંદા ઊંટ સવારી બંધ કરાવવા ઊઠતી માંગણીઃ તંત્ર જાગે...

જાનહાનિનો જળુંબતો ખતરોઃ

દ્વારકા તા. ૩૦ઃ દ્વારકામાં પાણીમાં જોખમી ઊંટ સવારી કરાવવામાં આવી રહી છે. જેનાથી જાનહાનિનો ભય રહે છે. આવી સવારી તંત્રએ બંધ કરાવી જોઈએ.

દ્વારકામાં ગોમતીઘાટ ઉપર પંચકોઈ જવા માટેના ગોમતીઘાટના પાણી વચ્ચેથી ઊંટ સવાર પસાર થતા રહે છે. પંચનંદ તીર્થના બીચ ઉપર દરરોજ સવારે અને સાંજે દ્વારકાના ઊંટ સવારો વારંવાર પસાર થતા રહે છે.

પાણીની વચ્ચોવચ્ચ ગળાડૂબ પાણી વચ્ચે પસાર થતા ઊંટ સવારો અકસ્માત નોતરવા માટે નિમંત્રણ આપી રહ્યા છે. સરકારી તંત્રએ આવી જોખમી ઊંટસવારી સત્વરે બંધ કરાવવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh