Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૪૮ કલાકમાં ૬.૨ ડિગ્રીના ઘટાડા સાથે
જામનગર તા. ૨૦: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમ્યાન પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૪૦ થી ૪૫ કિમીની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા ઘટીને ૭૫ ટકા રહ્યું હતું.
નગરમાં ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ૬.૨ ડિગ્રી સુધી નીચે ગગડીને ૩૩.૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો અને ગત ચોવીસ કલાકમાં ૨.૭ ડિગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૨૩.૮ ડિગ્રી નોંધાયું હતું. ગતિમાન પવન અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial