Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર બાયપાસ પાસે રિક્ષાને બસે ઠોકર મારી

ડિવાઈડર તથા બસ વચ્ચે વિચિત્ર રીતે રિક્ષા સલવાઈઃ

જામનગર નજીકના લાલપુર બાયપાસ પાસેથી ગઈકાલે સાંજે એક ઓટો રિક્ષા પસાર થતી હતી ત્યારે પાછળથી ધસી આવેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસની ઠોકર વાગતા આ રિક્ષા બસ તથા ડિવાઈડર વચ્ચે વિચિત્ર રીતે ફસાઈ ગઈ હતી.  એક તરફથી ઉંચી થઈ ગયેલી રિક્ષામાંથી તેનો ચાલક તથા મુસાફર ઉતરી ગયા હતા. અકસ્માતના કારણે થોડી મિનિટો માટે ટ્રાફિકજામ થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh