Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલોન મસ્કની ભારતની મુલાકાત રદ
માનવીની ઊંઘનું પ્રમાણ નક્કી કરવા આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગઃ નવી ટેકનોલોજીનો પ્રયોગ
વડાપ્રધાન મોદી ચલાવે છે ભ્રષ્ટાચારની નિશાળઃ અમે જીતીશું તો મારીશું તાળાઃ રાહુલ ગાંધી
જામનગરમાં મેન્ડેટના અભાવે બસપાના એક ઉમેદવારનું ફોર્મ રદઃ અન્ય તમામ માન્ય
ક્ષત્રિય સમાજ રૂપાલાના મુદ્દે હવે ભાજપ વિરૂદ્ધ મેદાને... 'અમારી શક્તિ અમારો મત'
જામનગરમાં આવતીકાલે ઉજવાશે ભગવાન મહાવીર સ્વામીનું જન્મકલ્યાણકઃ રથયાત્રા નીકળશે
મનિષ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પાછી ખેંચાઈઃ ઝટકો
જામનગરમાં લોકસભા ર૦૧૯ની ચૂંટણીમાં ર૮ માંથી ર૬ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી!
દ્વારકાના રૂક્ષ્મણી મંદિરે રૂક્ષ્મણી-દ્વારકાધીશનો ભવ્ય લગ્નોત્સવ
શહેરના મુખ્ય માર્ગો પર મતદાન જાગૃતિ અન્વયે બાઈક રેલી
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી
જામનગરની બેઠક પરથી લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે કુલ ૨૪ ઉમેદવારો નોંધાયા
જામનગર-રાજકોટના બે શખ્સે ભાડે મેળવેલી મોંઘીદાટ મોટરો બારોબાર વેચી
દર મહિને રૂા. દોઢ લાખ વ્યાજ પેટે નહીં ચૂકવી શકાતા નાઘેડીના યુવાનનું વિષપાન
જામનગરમાં મસાલાના જાણીતા વેપારી સાથે છેતરપિંડીના ગુન્હામાં એક ઝડપાયો
રખડતા અસ્થિર મગજના યુવાનના પરિવારનો લાગ્યો પત્તો
જામજોધપુરના તરસાઈ પાસે વોડકાના ૪૬૫૬ ચપટા સાથેનો ટ્રક ઝડપાયો
ભાટિયાના નિવૃત્ત આર્મીમેન સામે પોલીસે કરી કાયદાકીય કાર્યવાહી
જામનગરના ઈન્દિરા કોલોની નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી જઈ નગરના યુવાને કરી આત્મહત્યા
ભાણવડના ટીંબડી ગામની સીમમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુનું મૃત્યુ
જોડિયાના બાલંભાના યુવાને કામધંધો થઈ શકતો ન હોવાથી ખાધો ગળાફાંસો
બર્ધનચોકમાં લપાતો છૂપાતો શખ્સ ઝડપાયો
હત્યા પ્રયાસના કેસમાં જામીનમુક્તિ
જામનગર, ગોવાણા, આણંદપર પાસે ચેકપોસ્ટ પરથી નશામાં ચાર શખ્સ ઝબ્બે
સચાણા રોડ પરથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝબ્બે
પરિણીતાની ભરણપોષણ માંગતી અરજી અદાલત દ્વારા કરવામાં આવી નામંજૂર
લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં જામીનમુક્ત થવા આરોપીએ કરેલી અરજી થઈ મંજૂર
હાપા રોડ પર ટ્રકની ઠોકરે રિક્ષા ચઢી જતાં અકસ્માતઃ રિક્ષાચાલકનું મૃત્યુ
લાલપુર બાયપાસ પાસે રિક્ષાને બસે ઠોકર મારી
દ્વારકાના રૂપેણ બંદરના માથાભારે શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી
ઓખાના રેલવે સ્ટેશન પરથી મળી આવેલા બે બાળકના વાલીઓની શોધ
એનડીપીએસના ગુન્હામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો
જામજોધપુરના બાવરીદળના ખેતરમાં ચોરી થયાની અરજી
મહિલાઓ માટે પૂર્વ માસિક લગત સમસ્યાઓ માટે નિઃશુલ્ક ઓપીડી
ખંભાળીયાની સરકારી બ્લડ બેન્કમાં રકતનો સ્ટોક ખલાસ થઈ જતાં દર્દીઓની વધી દોડધામ
રાઈડચાલકો દ્વારા ઉઘાડી લૂંટઃ મંજુરી કોણે આપી?
બરડા ડુંગરના ઘુમલીમાં નવલખાનું રેસ્ટોરેશન બીજા તબક્કામાં હાથ ધરાશે
લોકસભા ચૂંટણી માટે જામનગરની બેઠકની દેખરેખ માટે ચૂંટણીપંચે ઓબ્ઝર્વર નિમ્યા
જામનગરના ધરાનગર-૧માં રામ નવમી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ
જામનગર બેઠક માટે નિમાયેલા ચૂંટણીપંચના જનરલ ઓબ્ઝર્વરે યોજી બેઠકઃ સર્વગ્રાહી સમીક્ષા
વૈવાહિક જીવનના પ્રશ્નોના નિરાકરણ માટે લોક અદાલત
પિપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા છાશ વિતરણ
સલાયાઃ રામનવમીના પારણાંની નાત