Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામ સવારી શોભાયાત્રાના રૂટ પર
જામનગર તા. ર૦: જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં. ૧માં આવેલ પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા રામ સવારી શોભાયાત્રાના રૂટ પર ઠંડી છાશનું પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. છાશનું વિતરણ કરવા એડવોકેટ પાર્થ ડી. સામાણી, મંદિરના પૂજારી પરિમલભાઈ ભટ્ટ, શારડા ફોરેસ પરિવારના મોભીઓ હરીઓમભાઈ રામભાઈ શારડા, પ્રફુલભાઈ ચોકસી, નંદનભાઈ ભટ્ટ, જતીનભાઈ વારીઆ, દિનેશભાઈ બોરસરા, દિનેશભાઈ સામાણી સહિતના રામ ભકતો-સેવાભાવી યુવાનો તેમજ લતાવાસીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial