Advertisement
Author: નોબત સમાચાર

વૈવાહિક જીવનના પ્રશ્નોના નિરાકરણ માટે લોક અદાલત

ખંભાળીયા તા. ર૦ : ગુજરાતમાં લગ્ન જીવનના પ્રશ્નોના નિરાકરણ માટે ૩૪ પ્રીલીટીગેશન લોક અદાલતો શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયિક અધિકારી તથા મેડીયેટર તરીકે નિમાયેલા એડવોકેટ કિર્તીદાબેન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં પ્રી-લીટીગેશન લોક અદાલત શરૂ કરવામાં આવી છે. જ્યાં મેડીટેશન રૂમ તથા કન્સલ્ટેશન રૂમ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh