Advertisement
Author: નોબત સમાચાર

રાઈડચાલકો દ્વારા ઉઘાડી લૂંટઃ મંજુરી કોણે આપી?

જામનગર તા. ૨૦: જામનગરમાં તળાવની પાળે જુની આરટીઓ કચેરી પાસે મનોરંજન સાધનોવાળા લોકો પાસેથી વધુ પૈસા વસુલ કરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. બાળકોની રાઈડમાં કોઈ સેફ્ટી સાધનો ઉપલબ્ધ નથી, કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? આ માટે કોઈ વિભાગે પરવાનગી આપી છે? કે પીળા પાને વહીવટ થઈ રહ્યો છે? સંબંધિત વિભાગે તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh