Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટીઓને સમયસર ઓડિટ પૂર્ણ કરાવવા તાકીદ

ત્રીસમી મે સુધીની રજીસ્ટ્રારે આપી મુદ્દત

જામનગર તા. ૧૬: ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરની સૂચના અનુસાર હાઉસીંગ કો ઓપરેટીવ સોસાયટી અને હાઉસીંગ કો ઓપરેટીવ સર્વિસ સોસાયટીની મંડળીનું તા. ૩૧-૩-ર૪ સુધીનું ઓડિટ રજીસ્ટ્રારની પરના ઓડિટર દ્વારા કરી શકવાની મંજુરી આપવામાં આવી છે તેથી મંડળીની નિયામક મંડળની બેઠકમાં રજીસ્ટ્રારની પેનલ યાદીમાંથી ઓડિટની નિમણૂક કરવા અને તા. ૩૦-પ-ર૦રપ પહેલા ઓડિટ પૂર્ણ કરાવવા માટે સંબંધિત હાઉસિંગ કો ઓપરેટીવ અને હાઉસીંગ સર્વિસ કો ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારોને નોંધ લઈ, ઓડિટ પૂર્ણ થયેથી ઓડિટ અહેવાલ સંબંધિત કચેરીમાં રજૂ કરવા માટે મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh