Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રંગુનવાલા સાર્વજનિક હોસ્પિટલમાં
જામનગર તા. ૧૬: જામનગરના કાલાવડ નાકા પાસે આવેલ ઝેડ.વી.એમ. રંગુનવાલા સાર્વજનિક હોસ્પિટલમાં તા. ર૭-૯ ને શુક્રવારે સવારે ૧૧ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન હૃદયરોગ અને કેન્સર જેવી તકલીફો માટે નિઃશૂલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. કેમ્પમાં સુગરની તપાસ, બીપી, હૃદયની તપાસ તથા ડોકટરની કન્સલ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આયુષ્માન ભારત પીએમજેએવાય યોજનાના કાર્ડ ધારકો માટે હૃદયરોગ, કેન્સર સર્જરી, કિમોથેરાપી, રેડિયેશન થેરાપી (શેકની સારવાર) વિનામૂલ્યે સ્ટર્લિગ હોસ્પિટલ-રાજકોટમાં ઉપલબ્ધ થશે. દર્દીઓએ તેમના જુના રિપોર્ટસ્ કે ફાઈલ સાથે લાવવી. રજીસ્ટ્રેશન માટે ફોન નં. ૦ર૮૮-રપપ૮૭૪૭ તથા વધુ વિગત માટે મો. ૯પ૭૪૦ ૦૦૬૯૬નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial