Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬: જામનગરમાં માંડવી ટાવર પાસે આવેલ જાણીતા ન્યૂ વિશાલ જવેલર્સ ગોલ્ડ બેન્ગલ્સ અને ચેઈન મેલા તેમજ જામનગરમાં પ્રથમ વખત સૂવર્ણ અલંકારોમાં ગોલ્ડ વોચ એકઝિબિશનને ગ્રાહકોનો જોરદાર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જામનગરમાં વર્ષોથી વિશ્વસનીય તેમજ એચયુઆઈડી હોલમાર્ક પ્રમાણિત જવેલરી સાથે પારિવારિક ફેમિલિ જવેલર્સનું બિરૂદ પામેલ ન્યૂ વિશાલ જવેલર્સમાં તા. ૯ થી તા. ૧૮ સપ્ટેમ્બર કલાત્મક અને પ્રિમિયમ ડિઝાઈનમાં ગોલ્ડ બેન્ગલ્સ અને ચેઈન મેલાનું આયોજન કરાયું છે. ન્યૂ વિશાલ જવેલર્સના કેતનભાઈ વારિયાના જણાવ્યાનુસાર, ઘડામણ માત્ર ૭.પ૧ ટકાથી આરંભની ખૂબ જ આકર્ષક ઓફરની સાથે જૂના ઘરેણાનું ૧૦૦ ટકા શ્રેષ્ઠ એકસચેન્જ મૂલ્ય આપવામાં આવી રહ્યું છે. મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ એવી આ બન્ને ઓફર અને જોતા જ ગમી જાય એવા બેન્ગલ્સ, ચેઈન અને વોચના અપ્રતિમ કલેકશનનો લાભ લેવા લોકો ઉમટી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial