Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોમતી નદીમાં વાજતે-ગાજતે ગણપતિ વિસર્જનઃ
દ્વારકા તા. ૧૬: દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં શિવ ગ્રુપ દ્વારા સ્ટેશનના રાજાની ગણેશોત્સવ દરમિયાન નિત્ય સેવા - પૂજા, આરતી તથા વિશેષ શણગાર સહિતના દર્શનો યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, ભાવિકો, બાળકો, મહિલાઓ વિગેરે જોડાઈને ગજાનની ભક્તિભાવપૂર્વક આરાધના કરે છે.
દ્વારકાના વિવિધ ગણેશ પંડાલો પૈકી અમૂક પંડાલોમાંથી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાઈ રહ્યું છે. ગણેશ પંડાલોમાં અલગ-અલગ સંખ્યાના દિવસો માટે ગણતિજી સ્થાપિત થયા હોય, ત્યારે છેલ્લાં અઠવાડિયામાં અનેક ગણેશ પંડાલોમાં ભાવિકોએ ગણેશજીને "અગલે બરસ તું જલદી આના" સુર સાથે ડીજેના તાલે બેન્ડબાજા સાથે ગોમતી નદીમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial