Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્નીનું પોલીસે નોંધ્યું નિવેદનઃ
જામનગર તા. ૧૬: જામનગરના ધરારનગર-રમાં શનિવારે એક યુવાને કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. તેમના પત્નીનું પોલીસે નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા ધરારનગર-રમાં રહેતા શબ્બીરભાઈ કરીમભાઈ સંઘાર નામના ૩૦ વર્ષના વાઘેર યુવાને શનિવારે સવારે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ યુવાનનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યંુ છે. તેમના પત્ની જમીલાબેને પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial