Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વકર્માજી દિન નિમિત્તે જામનગરમાં ૧૭-સપ્ટેમ્બરના નીકળશે શોભાયાત્રા

સાંજે ૪ વાગ્યે જૂના રેલવે સ્ટેશનથી પ્રસ્થાન

જામનગર તા. ૧૬: ભારતીય મજદૂર સંઘ દેશનું પ્રથમ ક્રમાંકનું શ્રમીક સંગઠન છે. શ્રમિકોના આરાધ્ય દેવ ભગવાન વિશ્વકર્મા છે.

આગામી તા. ૧૭ ના ભગવાન વિશ્વકર્માજીની શોભાયાત્રાનું બીએમએસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ૪ વાગ્યે જુના રેલવે સ્ટેશનથી શોભાયાત્રા પ્રસ્થાન થઈ સુભાષબ્રીજના છેવાડે આવેલ વિશ્વકર્માજીના મંદિરે સંપન્ન થશે.

આ શોભાયાત્રામાં ૧૦૦ જેટલા લોકો ટુ-વ્હીલરો સાથે જોડાશે. બીએમએસના વિવિધ સંગઠનોના કાર્યકર્ચાઓને આ શોભાયાત્રામાં જોડાવવા જિલ્લા મંત્રી મનિષ ગોહિલે અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh