Advertisement
Author: નોબત સમાચાર

મોલમાંથી એક આસામીના મોબાઈલની ચોરીની ફરિયાદ

રૂ.૧૫ હજારનો મોબાઈલ ગયોઃ

જામનગર તા. ૧૬: જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં આવેલા એક મોલમાંથી પોણા બે વર્ષ પહેલાં રૂ.૧૫ હજારના મોબાઈલની તફડંચી થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી વર્ધમાન રેસીડેન્સીમાં રહેતા ચિરાગભાઈ પરસોતમભાઈ કણસાગરા નામના આસામી ગઈ તા.૨૬ ઓક્ટોબર ૨૦૨૨ની સાંજે ચારેક વાગ્યે ખોડીયાર કોલોની પાસે આવેલા ક્રિસ્ટલ મોલમાં હતા.

ત્યારે તેમના ખિસ્સામાંથી કોઈ શખ્સ રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતનો એમઆઈ કંપનીનો મોબાઇલ તફડાવી ગયો હતો. જેને ચિરાગભાઈએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh